તપતી ગરમીમાં છાંયડાની અભિલાષા વ્યાજબી છે.
છાંયડો ગોતવા રવી સામું થવું એ બંધન છે.
ગરમીની કવિતાઓ કેટલીયે લખી નાખી મેં પરસેવો કેટલોય પાડી નાખ્યો મેં
છતાં જે રહી ગયું એ જે છાંયડો હતો જે મારા લીધે હતો
#કમલમ
ક્યારેક ગરમીનો સહન થાય ને ત્યારે તમારા છાયડામાં જે છે એનું વિચારજો....
રવી ને તો મારા જેવા ઘણાં છે. પણ મારા છાંયડા ને મારા જેવી કેટલી?

Comments
Post a Comment