વગર તાળીએ નાદ ઉભો કરતાં આવડ્યો છે.
તમે ત્યાં છો અને હું અહિયાં છું અને મને તોય રાસ રમતાં આવડ્યો છે.
આભ શું, અગ્નિ શું, વાયુ શું, પૃથ્વી શું, પાણી શું?
હું એની પર છું અને પર રહીને જીવતા આવડ્યું છે.
તમે ત્યાં છો....
બધામાં હું એક જ છું અને એકમાં આ બધું છે,
એ સમજી ન શક્યો તોય મને એણે બધાં માં રાખ્યો છે.
તમે ત્યાં છો....
અનંતતાથી બ્રહ્માંડની સમજણ મળી છે.
એજ અનંત આપણી વચ્ચે છે એવી ખોટી માહિતી મળી છે.
તમે ત્યાં છો....
રહેતા શીખવું, જીવતા શીખવું એ અતૃપ્તિની નિશાની છે.
હવે આપવાં જ બેઠા છીએ એવું જીવતા આવડ્યું છે.
તમે ત્યાં છો....
#કમલમ

Comments
Post a Comment