બ્રહ્માંડમાં જેનું અસ્તિત્વ છે તે તમામ એ બ્રહ્માંડીય ઉર્જાનું એક પ્રતિબિંબ છે. ફક્ત મનુષ્ય જ નહીં.
માણસ કે તમામ જીવ આ પૃથ્વી ઉપર જેઓ હવાથી શ્વાસ લે છે તેઓ હવા વગર જીવી શકે? હવા પોતે શેનો શ્વાસ લઈને જીવે છે?
મને આનંદ છે કે તમારી અંદરની એટલે કે અંતરની યાત્રા શરુ થઇ ગઈ છે. જેટલા શાંત થશો એટલો જ બ્રહ્મનાદ તમને વિદ્વત કરશે અને અનુભૂતિ થશે.
થોડો સમય આ હાડમાસથી બનેલાં થોથામાં જે ભરાયેલું હશે એ દિમાગી તંત્ર દ્વારા તમને ઉજાગર થશે. લગભગ આ સ્ટેપમાં સારા સારા ફરીથી ગભરાઈ ને બહાર આવી જાય છે. પરંતુ તમને સહેજપણ વાંધો નહીં આવે. તમારા સહજાનંદ તમારી સાથે છે.
એટલે જ કર્મયોગ સ્થાપિત થયો છે. આ અવસ્થામાં ઈશ્વરીય પ્રકૃતિ સાથે કાર્યરત રહેવાથી ૧૦ એ દિશામાં તમારી ચૈતિક પ્રગતિ થશે. ચૈતિક એટલે આ શારીરિક નહીં પરંતુ તમારી આભા વધશે.... તમે પોતે સૂર્ય બનવા જઈ રહ્યા છો શક્તિ. અને એ શક્તિનું વર્તુળ વધી રહ્યું છે. આનંદો....
ઈશ્વરીય એટલે ધર્મ નહીં, પરંતુ તમે, તમે પોતે, એક સહજ વ્યક્તિ કે જે સોનલ છે.
મૂળે, તમે ખુબ જ પવિત્ર અવસ્થામાં છો, તમારા ખરા અને સ્વાભાવિક અવસ્થામાં. જ્યાં કોઈ ગંદવાડ નથી
હજીયે સોનલ જીવિત છે. એનથી પણ પર છો સાચા તમે જ્યાં ખરેખર કોઈ છે જ નહીં... જે છે ફક્ત ને ફક્ત તમે જ છો. કોઈના તરફ જવાની જરૂર નથી કે કોઈનાથી પરે.....
જ્યાં ઢાલ મળે ત્યાં પાણી આપોઆપ વહે ત્યાં પાણી નિષ્કામ છે.
ઈશ્વરે આપણ ને ચેતનાવંત બનાવ્યા છે તો પાણી કરતા આપણો એક ગુણ વધારે છે. કોના ઢાળે વહેવું આપણે નક્કી કરી શકીએ છીએ. પાણી નહીં...
આ શબ્દો મારા માટે પણ નવા જ હતા... હું સાચું કહું છું મેં નથી લખ્યા આ...
જયારે કર્મની વરાળ ઠંડક આપશે ત્યારે સમજવું કે એનાથી પર થઇ ગયા, પછી બધું જ સંભવ છે.

Very very random thoughts.
#kamalam
Comments
Post a Comment