આજે અદ્વૈત તત્વ વિષે મને એક અલગ જ જ્ઞાન અનુભૂતિ થઇ. માંડુંકય ઉપનીષદમાં ચિત, અને ચિત્ત એમ બે શબ્દોનો પ્રયોગ થયો છે. ચિત એટલે આતમન અથવા બ્રહ્મન જે સર્વ્યાપી છે. અને ચિત્ત એટલે આકાર અથવા ઓબ્જેક્ટ. એ રીતે સ્વામી સર્વપ્રીયાનંદે એવું કહ્યું કે, ચિત એટલે સબ્જેક્ટ અને ચિત્ત (ચિત + ત્) એટલે સબ્જેક્ટનું વિશીષ્ટિકરણ એટલે કે આપણે, અને બ્રહ્માંડની એ તમામ વસ્તુ જે હાજર છે જે સ્વરૂપિત છે. આ વિચાર ઉપર મને એક જ્ઞાન વિચાર એ આવ્યો કે, દરેક ઓબ્જેકટનું એક સબ્જેક્ટ છે. પણ સબ્જેક્ટ નું કોઈ ઓબ્જેક્ટ નથી. Upon realization of object there is subject. But upon realization of subject, there is no objects at all. think of, a wave that can distinguish bubbles and water apart. but the water itself cannot see waves and bubbles as different. #kamalam
इश्वर ने चलने की शक्ति दी है तो उन्ही के साथ चलने की एक कोशिश!