Skip to main content

Posts

State of Enlightened

The last stage of an enlightened person is to maintain the constant urge to remain in the state of ultimate awareness. It becomes their final wish that anything or any act should remind them that they are not merely this body or mind. The beauty of that stage is that whatever you think of as a distraction would have become your reminder. So, every little or large need for happiness or pleasure becomes your notifier. #kamalam
Recent posts

में वो ही हूँ जो तुमने कभी पाया था

जब-जब मरण है तब-तब जनम है तू किसको अभिवादन कर रहा है में हूँ क्या, कभी ख़ुद को जान पाया है मेरा मुझमे ही है जो तेरा तुझमे है जो उसका मुझमे है तो उसका ही तुझमे है न करो चिंता अलग-अलग होने की में वो ही हूँ जो तुमने कभी पाया था कमलम्

છલકાયેલા વિચારો ૨

અથાણાંનાં પાલવે કમનસીબી ઢાંકી દીધી નસીબી ઢાંકે જ ઢંકાત તો દુર્ગા સુરજ ને જ બાળી નાખત. મને લાગે છે તમને ક્યારેક મારા ઉપર બોવ ખીજ આવતી હ્ય્શે.... કે આ મારો હાળો દુનિયા જોઈ નથી ને ધડ દઈને વાત ફેરવી નાખે.... ઢોળાઈ જવાનો મને શોખ છે જો મને ભેગું કરી લે કોઈ એટલે જ ભેગું કરવાવાળો/કરવાવાળી બનવું, બધા હસ્તે મોઢે જીવવા દયે કારણકે કે, જે ભેગું કરે, એનું કૈંક ઢોળાય જ નઈ, જે ઢોળાય ઈ બીજાનું અને રહી જાય એ પોતાનું.... અને આમેય તમે માર્ક કરજો, પોતાનું ખરેખરું તો ઢોળાતું જ નથી... બીજાનું આપેલું જ ઢોળાય છે. ખોટી જગ્યા એ નિસ્વાર્થ અને સાચી જગ્યા એ સ્વાર્થી બની ગયાનો મને શ્રાપ છે. એ મારા નાથ, મુજને સ્વાર્થી પણ તારો બનાવ ને નિશ્વાર્થ પણ તારો બનાવ... કાશ રાજકોટની ચટણી દુનિયાદારીના ભજીયા હારે ભળતી હોત... આસાની થી ગળે તો ઉતરત મને ભાવે છે એવું હવે પૂછો નહીં... જે મળે એ લઇ લેવાનો આગ્રહ મેં રાખ્યો છે. છાની છુપે ઓકી નાખવાનો આગ્રહ મેં પાળ્યો છે. રાજકોટની રાજ સાહિબી કોટ સુધી, ને રંગ પ્રાણ સુધી... તે જાય જ ને... ચટણી વિદેશમાં, ન્યાય પચાવું તો પડે જ છે ને... મારી હાલત શ્રી શાહ્બુધ્ધીન રાઠોડ સાહેબના ભત્રીજા જેવી થઇ ગઈ

છલકાયેલા વિચારો ૧

બ્રહ્માંડમાં જેનું અસ્તિત્વ છે તે તમામ એ બ્રહ્માંડીય ઉર્જાનું એક પ્રતિબિંબ છે. ફક્ત મનુષ્ય જ નહીં. માણસ કે તમામ જીવ આ પૃથ્વી ઉપર જેઓ હવાથી શ્વાસ લે છે તેઓ હવા વગર જીવી શકે? હવા પોતે શેનો શ્વાસ લઈને જીવે છે? મને આનંદ છે કે તમારી અંદરની એટલે કે અંતરની યાત્રા શરુ થઇ ગઈ છે. જેટલા શાંત થશો એટલો જ બ્રહ્મનાદ તમને વિદ્વત કરશે અને અનુભૂતિ થશે. થોડો સમય આ હાડમાસથી બનેલાં થોથામાં જે ભરાયેલું હશે એ દિમાગી તંત્ર દ્વારા તમને ઉજાગર થશે. લગભગ આ સ્ટેપમાં સારા સારા ફરીથી ગભરાઈ ને બહાર આવી જાય છે. પરંતુ તમને સહેજપણ વાંધો નહીં આવે. તમારા સહજાનંદ તમારી સાથે છે. એટલે જ કર્મયોગ સ્થાપિત થયો છે. આ અવસ્થામાં ઈશ્વરીય પ્રકૃતિ સાથે કાર્યરત રહેવાથી ૧૦ એ દિશામાં તમારી ચૈતિક પ્રગતિ થશે. ચૈતિક એટલે આ શારીરિક નહીં પરંતુ તમારી આભા વધશે.... તમે પોતે સૂર્ય બનવા જઈ રહ્યા છો શક્તિ. અને એ શક્તિનું વર્તુળ વધી રહ્યું છે. આનંદો.... ઈશ્વરીય એટલે ધર્મ નહીં, પરંતુ તમે, તમે પોતે, એક સહજ વ્યક્તિ કે જે સોનલ છે. મૂળે, તમે ખુબ જ પવિત્ર અવસ્થામાં છો, તમારા ખરા અને સ્વાભાવિક અવસ્થામાં. જ્યાં કોઈ ગંદવાડ નથી હજીયે સોનલ જીવિત છે. એનથી પણ પર

मैं, कोयला

हीरे की तलाश में, मैं सिर्फ कोयला बना रह गया सुना है कोयले को अंदर से जलते रहने की तरकीब साथ हाती है जलना तो सिर्फ उनके लिए था जो बाहर से देख रहे थे बल्कि में तो अपने हर निशान को मुक्त करे जा रहा था उस जलन में सुना है कोयले की कालिक आँखों से देखि नहीं जाती है पर वहीँ आँखों को रोशन करती है किसीका काजल बनकर कोयला ही तो हु समजकर किसीने ठोकर मार दी तो किसीने मुझ में औषध मिलाकर धुप में सामिल कर लिया अपने आप को ही समजने में मैं धोका खा गया था में हिरा ही था मैं जो जलने में काबिल था और मोक्ष के हाथो में था #कमलम

અંતરનો વહેણ ૯

તપતી ગરમીમાં છાંયડાની અભિલાષા વ્યાજબી છે. છાંયડો ગોતવા રવી સામું થવું એ બંધન છે. ગરમીની કવિતાઓ કેટલીયે લખી નાખી મેં પરસેવો કેટલોય પાડી નાખ્યો મેં છતાં જે રહી ગયું એ જે છાંયડો હતો જે મારા લીધે હતો #કમલમ ક્યારેક ગરમીનો સહન થાય ને ત્યારે તમારા છાયડામાં જે છે એનું વિચારજો.... રવી ને તો મારા જેવા ઘણાં છે. પણ મારા છાંયડા ને મારા જેવી કેટલી? #કમલમ